જવાબ / PM Cares ફંડ માટે સવાલો પૂછતી કેટલી અરજી આવી તેનો રેકોર્ડ નથી રાખતા : PMO

pmo claims data on pm care fund rti cannot be compiled

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) માહિતીના અધિકાર (RTI) હેઠળ પૂછાયેલા દરેક પ્રશ્નોનો રેકોર્ડ રાખે છે, પરંતુ PM Cares ફંડ સાથે સંકળાયેલા અરજદારોનો રેકોર્ડ રાખતો નથી તેવું મીડિયા અહેવાલ દ્વારા દાવો કરાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ