બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PMO, CBI, NIAના અધિકારીની ઓળખ આપી છેતરપિંડી આચરી, વધુ એક નકલી અધિકારી વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ / PMO, CBI, NIAના અધિકારીની ઓળખ આપી છેતરપિંડી આચરી, વધુ એક નકલી અધિકારી વિરુદ્ધ ફરિયાદ

Last Updated: 11:09 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બોપલના રૂપેશ દોશી વિરુદ્ધ નકલી અધિકારીઓની ઓળખ આપતો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, નકલી PA, નકલી CMO અધિકારી, નકલી DYSP બાદ વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. PMO, CBI અને NIA એજન્સીના અધિકારી તરીકેની ઓળખ આપતો વધુ એક ઠગ ઝડપાયો છે.

અધિકારીની ઓળખ આપી છેતરપિંડી આચરતો હતો

અમદાવાદમાં વધુ એક નકલી અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. PMO, CBI અને NIA જેવી એજન્સીના અધિકારી તરીકેની ઓળખ આપી અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હતો. બોપલના રૂપેશ દોશી વિરુદ્ધ નકલી અધિકારીઓની ઓળખ આપતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેણે 2019થી 2024 દરમિયાન છેતરપિંડી આચરી હતી.

PROMOTIONAL 11

આ પણ વાંચો: સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે સોમપુરા સમાજનો વિરોધ, બહારના બ્રાહ્મણો પાસે પૂજા-પાઠ કરાવાનો આક્ષેપ

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જે રૂપેશ દોશીએ AMC ફૂડ વિભાગના અધિકારી સાથે છેતરપિંડી આચરી હતી. અધિકારી તરીકે ઓળખ આપી અલગ-અલગ હોટલમાંથી જમવાના પાર્સલ મંગાવ્યા હતા. જેણે 18 હજારથી વધુની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ દાખલ કરાઈ છે. જે મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crime News Ahmedabad News, Fake Officer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ