BIG NEWS / સુપ્રીમ કોર્ટમાંથી વિપક્ષને મળ્યો ઝટકો: EDની કાર્યવાહીને કાયદેસર ગણાવી, સમન અને ધરપકડ કરવાનો અધિકાર

pmla case verdict highlights supreme court money laundering act provisions

સુપ્રીમ કોર્ટમાંથી વિપક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી દરમિયાન કહ્યું કે, ઈડીને ધરપકડ કરવા અને સમન મોકલવાનો અધિકાર એકદમ યોગ્ય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ