મની લોન્ડરીંગ કેસ / ED દ્વારા પૂર્વ ઉડ્ડયનમંત્રી પ્રફુલ્લ પટેલની સતત બીજા દિવસે પૂછપરછ

PMLA case Praful Patel appears before ED for second day

મની લોન્ડ્રરીંગ મામલે પૂછપરછ માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ આજે ફરી ઇડી ઓફીસે પહોંચ્યા છે. આ અગાઉ ગઇકાલે (સોમવારે) ઇડીએ પ્રફુલ્લ પટેલની અંદાજે આઠ કલાક સુધી પુછપરછ કરી હતી. એર ઇન્ડિયામાં થયેલા કથિત કરોડોના કૌભાંડ મામલે પ્રફુલ્લ પટેલની પુછપરછ કરવામાં આવી રહી છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ