BIG NEWS / ગરીબો માટે માઠા સમાચાર: ફ્રી રાશન યોજના થઈ શકે છે બંધ, જો ચાલુ રાખશે તો સરકારી તિજોરી પર આવશે મોટો બોજ

pmgkay free ration scheme may be closed soon finance ministry recommends to central government

દેશના કરોડો લોકોને મળતી ફ્રી રાશન યોજનાને સપ્ટેમ્બર સુધી લંબાવી હતી, જો કે હવે તે પછી તેનો લાભ નહીં મળી શકે.કેમ કે જો આ સ્કીમ આગળ વધારવામાં આવશે તો સરકારી તિજોરી પર મોટો બોજ આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ