કાર્યવાહી / EDનો સપાટોઃ PMC ફ્રોડ કેસમાં HDILના માલિકની 12 લક્ઝરી કાર જપ્ત

PMC bank scam ED seizes 12 high-end cars of HDIL owners

એન્ફોર્સમેન્ટ ડાયેરેક્ટોરેટ (ED)એ રૂ. ૪,૩૫૫ કરોડના પંજાબ એન્ડ મહારાષ્ટ્ર સહકારી (PMC) બેન્ક ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગનો કેસ દાખલ કરીને HDILના માલિકની ૧૨ લક્ઝરી કાર જપ્ત કરી છે. તેમાં બે રોલ્સ રોયસ, બે રેન્જ રોવર અને એક બેન્ટલી કારનો સમાવેશ થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ