એક્શન / PMC બેંક કૌભાંડ મામલે ક્રાઈમબ્રાંચની મોટી કાર્યવાહી, HDILના 2 ડિરેક્ટરની ધરપકડ, 3500 કરોડની સંપત્તિ સીલ

PMC bank scam Criminal Branch action HDIL directors arrest

PMC બેંક કૌભાંડમાં ક્રાઈમબ્રાંચે કાર્યવાહી કરી છે. કૌભાંડમાં સંકળાયેલા HDILના 2 ડિરેક્ટર સારંગ વાધવાન અને રાકેશ વાધવાનની ધરપકડ કરી છે. સાથે રૂ. 3500 કરોડની સંપત્તિ પણ સીલ કરવામાં આવી છે. જાણો સમગ્ર મામલો...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ