કૌભાંડ / PMC બેંક ગોટાળોઃ 21049 નકલી એકાઉન્ટ ખોલાયા, મોટાભાગના એકાઉન્ટ મૃત વ્યક્તિઓના નામે

PMC Bank fraud ED looks for details of 18 companies linked to HDIL in alleged rs 4,355 crore scam

મુંબઈ પોલિસની આર્થિક અપરાધ શાખાએ PMC બેંકની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે તેમાં મોટાભાગના એકાઉન્ટ નકલી નામે ખોલી દેવામાં આવ્યા છે. તપાસમાં કુલ 21049 એકાઉન્ટ નકલી હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે HDILને આપેલી લોનને છૂપાવી શકાય.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ