કૌભાંડ / PMC બેંક મામલોઃ મુંબઇમાં EDના દરોડા, મળ્યું આલીશાન ઘર અને ચાર્ટર્ડ પ્લેન

PMC Bank fraud case ED raids six locations in Mumbai

હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) સાથે જોડાયેલ કથિત રીતે 4,335 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે EDએ સોમવારે કેટલીક જગ્યાએ પર દરોડા કર્યા. આ કાર્યવાહીમાં HDILના ચેરમેન અને MD રાકેશ કુમાર વાધવાન અને સારંગ વાધવાનના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ