Good News / RBIની મોટી રાહત, PMC બેંકમાંથી હવે ગ્રાહકો ઉપાડી શકશે 10 હજાર રૂપિયા

PMC bank customers get relief RBI raises withdrawal limit to rs. 10000

PMC બેંકનાં ગ્રાહકોને ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. હવે આ બેંકનાં ગ્રાહકોને 6 મહીનામાં 1 હજાર નહીં પરંતુ 10 રૂપિયા ઉપાડવાની લિમિટ વધારવામાં આવી છે. પહેલા આ રકમ 1 હજાર રૂપિયા હતી પરંતુ તેનાં વિરોધ પ્રદર્શન બાદ તેને વધારવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ