સુવિધા / ખાસ કિસ્સામાં PMC બેન્કમાંથી રૂ. એક લાખ સુધી ઉપાડી શકાશે

PMC Bank Crisis: How you can withdraw more for special needs

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક (પીએમસી)ના ગ્રાહકો હવે કેટલાક ખાસ કિસ્સામાં રૂ. એક લાખ સુધીની રકમ ઉપાડી શકશે. જોકે આ માટે તેમણે નાણાં ઉપાડતી વખતે જરૂરી પ્રમાણપત્ર બેન્કમાં જમા કરાવવાં પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ