ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બેસ્ટ યોજના / દર મહિને 10 હજાર રૂપિયાની આવક જોઈએ તો, મોદી સરકારની આ સ્કીમનો ઉઠાવો લાભ, જાણો શું કરવું

PM Vyay Vandana Yojana for senior citizens deadline extended by 3 years check benefits

થોડાં દિવસ પહેલાં જ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY)ની મુદ્દત 3 વર્ષ માટે વધારવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ આ યોજનાનો સમયગાળો 31 માર્ચ 2020ના રોજ સમાપ્ત થયો હતો પરંતુ હવે આ મંજૂરી મળ્યા બાદ પ્રધાનમંત્રી વય વંદના યોજનાની અવધિ 31 માર્ચ 2023 સુધી લંબાવી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી વય વંદના યોજના વરિષ્ઠ નાગરિકો માટે લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત માસિક પેન્શનનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ, વરિષ્ઠ નાગરિકોને 10 વર્ષ માટે નિશ્ચિત દરે પેન્શન મળે છે. ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ