Sunday, September 22, 2019

યાત્રા / પ્રધાનમંત્રી મોદી જશે UAE, ફ્રાન્સ, બહરીનના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

PM to visit UAE, Bahrain

પ્રધાનમંત્રી મોદી 22થી 26 ઓગસ્ટના UAE, ફ્રાન્સ, બહરીનના પ્રવાસ પર જશે. પ્રધાનમંત્રી મોદી 22 ઓગસ્ટની સાંજે ફ્રાન્સ પહોચશે. પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈકોના નિમંત્રણ પર ત્યાં જશે. 23 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદી યુનેસ્કો ભવનમાં ભારતીય સંગઠનને સંબોધિત કરશે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ