GOOD NEWS / PM મોદી દેશવાસીઓ માટે કરશે મોટી જાહેરાત, રૂપિયા, 1, 2, 5, 10 અને 20 ના ખાસ સિક્કા લોન્ચ કરશે

pm to release special series of coin

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના પ્રતિષ્ઠિત સપ્તાહની ઉજવણીનું ઉદ્ઘાટન કરતી વખતે રૂ. 1, રૂ. 2, રૂ. 5, રૂ. 10 અને રૂ. 20 ના સિક્કાઓની વિશેષ સિરીઝ બહાર પાડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ