બેઠક / PM મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, દેશમાં ઐતિહાસિક નિર્ણયો લેવાય તેવી સંભાવનાઃ સૂત્ર

pm to chair cabinet meet historic decisions expected sources

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર PM મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે PM મોદીના બીજા કાર્યકાળમાં પ્રવેશ કર્યા બાદ આ પહેલી બેઠક છે. આ મિટીંગમાં અન્ય મોટા નિર્ણયો લેવાય તેવી આશા છે. રાજનાથસિંહ PM મોદીના નિવાસસ્થાને પહોંચ્યા છે અને બેઠકમાં સામેલ થશે. APMC એક્ટના સ્થાને નવા કાયદાને મંજૂરી મળી શકે છે તો MSMEના ટર્નઓવર, રોકાણ મર્યાદા વધારાને લઈને પણ મોટા નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ