સ્કીમ / સરકાર કરી રહી છે આટલા રુપિયાની સહાય, 1 મહિનામાં 1.54 લાખ અરજી આવી, જાણો કોને મળે છે યોજના

pm swanidhi scheme avail loan of up to rs 10000 street vendors 50 lakh people know benefit

ગત દિવસોમાં કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એક સ્કીમ લોન્ચ કરી હતી. જે સ્કીમનું નામ પીએમ સ્વનિધિ યોજના રાખવામાં આવ્યું હતુ. આ યોજનાનો લાભ લેવા માટે અત્યાર સુધીમાં 1.50 લાખથી વધારે લોકોએ રસ દાખવ્યો છે. જાણો આ સ્કિમ શુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ