બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લાઈટ બિલમાં 60 ટકાનો ઘટાડો! સરકાર આપશે 1 લાખ રૂપિયાની સબસિડી, જાણો યોજનાની માહિતી
Last Updated: 02:55 PM, 11 October 2024
વીજળીનું બીલ ઓછું આવે તે માટે લોકો હવે તેમના ઘરોમાં સોલર પેનલ લગાવી રહ્યા છે અને તેને લગાવ્યા પછી લાઈટ બીલની સમસ્યાથી છૂટકારો મળે છે. કેન્દ્ર સરકાર ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે પણ મદદ કરી રહી છે. આ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સૂર્ય યોજનાની જાહેરાત કરી હતી. જેમાં ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સરકારે સામાન્ય લોકોને દર મહિને 300 યુનિટ સુધી ફ્રી વિજળી આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વિજળી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ 1 કરોડ પરિવારને લાભ આપવામાં આવશે. નવી સ્કીમ હેઠળ રૂફટોપ સોવર સિસ્ટમ લગાવનાર લોકોને સબસિડી જાહેર કરવામાં આવશે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 30 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે.
ADVERTISEMENT
PM સૂર્ય ઘર મફત વિજળી યોજના હેઠળ 1 કિલોવોટ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનાર વ્યક્તિને 30 હજારની સબસિડી આપવામાં આવશે. 2 કિલોવોટ સિસ્ટમ લગાવનારને નવી સબસિડી 60,000 રૂપિયાની હશે. જ્યારે 3 કિલોવોટનું રૂફટોપ સોલક સિસ્ટમ લગાવવા માટે 78,000 રૂપિયાની સબ્સીડી આપવામાં આવશે.
કેવી રીતે મળશે સબસિડી?
ક્યાંથી કરી શકશો રજીસ્ટ્રેશન?
જો તમે ઓનલાઈન અરજી કરવા માંગો છો તો https://pmsuryaghar.gov.inની ઓફિશ્યલ વેબસાઈટ પર જઈ શકો છો. પોતાની સંપૂર્ણ જાણરકારી સાથે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તેના ઉપરાંત, તમે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો નજીકના પોસ્ટ ઓફિસ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT