નિવેદન / કોંગ્રેસનો PM મોદી પર પલટવાર, કહ્યું વડાપ્રધાન એ પણ જણાવે કે કોંગ્રેસે પાક.ના બે ટુકડા કર્યા હતા

pm should tell the public that the congress government has divided pakistan in two parts congress

કોંગ્રેસે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પર હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અનુચ્છેદ 370ના મુદ્દાનો ઉપયોગ રાજનૈતિક ફાયદા માટે કરવાનો આરોપ લગાવતા શનિવારે કહ્યું કે, પીએમ મોદીએ જનતાની સામે બોલવું જોઇએ કે, કોંગ્રેસની સરકારે 1971માં પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ