નવી દિલ્હી / આજે બાંગ્લાદેશના PM શેખ હસીના અને PM મોદીની દ્વિપક્ષીય બેઠક, 3 પરિયોજનાનું કરશે ઉદ્ઘાટન

 PM Sheikh hasina and PM Modi meets today, many projects will inaugurate no Problem With NRC

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે લગભગ 6-7 કરાર થવા જઈ રહ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દ્વિપક્ષીય વાતચીતની સાથે 3 પ્રોજેક્ટની શરૂઆત કરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ