બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / SCO સમિટમાં પાકિસ્તાન પહોંચેલા એસ જયશંકરને PM શાહબાઝ શરીફે આવકાર્યા, જુઓ વીડિયો

સમિકરણ બદલાશે ? / SCO સમિટમાં પાકિસ્તાન પહોંચેલા એસ જયશંકરને PM શાહબાઝ શરીફે આવકાર્યા, જુઓ વીડિયો

Last Updated: 08:52 PM, 15 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહબાઝ શરીફે આગળ આવીને વિદેશ મંત્રી જયશંકર સાથે હેન્ડશેક કર્યું. બંને નેતાઓએ થોડી વાતચીત પણ કરી.

પાકિસ્તાનમાં એસસીઓ શિખર સમેલનનો આજે પહેલો દિવસ હતો. વિદેશ મંત્રી એસ. જયશંકર આ સમેલનમાં હાજર રહ્યાં છે. અહીં તેમની પાકિસ્તાનના પ્રધાન મંત્રી શહબાઝ શરીફ સાથે મુલાકાત પણ થઈ. એટલું જ નહીં, શહબાઝ શરીફે આગળ આવીને વિદેશ મંત્રી જયશંકર સાથે હેન્ડશેક કર્યું. બંને નેતાઓએ થોડી વાતચીત પણ કરી.

એસસીઓ સમિટના પહેલા દિવસે, શહબાઝ શરીફે વિદેશી નેતાઓ માટે ડિનરની વ્યવસ્થા કરી હતી. આના માટે તેઓ તમામ નેતાઓનું સ્વાગત કરી રહ્યા હતા, ત્યારે તેમણે વિદેશ મંત્રી જયશંકર સાથે પણ મુલાકાત અને વાતચીત કરી. જો કે, બંને નેતાઓએ શું વાત કરી, તે સ્પષ્ટ નથી, પરંતુ બંને એકબીજાને વાતચીત કરતાં દેખાયા. આ પછી, બંને નેતાઓએ એક તસવીર પણ ક્લિક કરાવી.

વિદેશ મંત્રી 9 વર્ષ બાદ પાકિસ્તાનની મુલાકાતે જનાર પ્રથમ વિદેશ મંત્રી બન્યા છે. આ પહેલા 2015માં સુષમા સ્વરાજે વિદેશ મંત્રી તરીકે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. હાલ પાકિસ્તાનમાં એસસીઓ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં વિદેશ મંત્રી જયશંકરના આ સમેલનમાં હાજર રહેવું મહત્વપૂર્ણ છે.

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shahbaz Sharif Jaishankar SCO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ