કોઈ 50 લાખ તો કોઈ 1 કરોડ, કોરોના સંકટમાં મદદે આવ્યા સેલેબ્સ, જાણો કોણે કેટલું દાન જાહેર કર્યુ | Pm relief fund to fight coronavirus kapil sharma contributes 50 lakh ekta kapoor stand for humanity

બોલિવૂડ / કોઈ 50 લાખ તો કોઈ 1 કરોડ, કોરોના સંકટમાં મદદે આવ્યા સેલેબ્સ, જાણો કોણે કેટલું દાન જાહેર કર્યુ

Pm relief fund to fight coronavirus kapil sharma contributes 50 lakh ekta kapoor stand for humanity

અત્યારે જ્યાં આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે ત્યારે આપણાં દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રી એકજૂટ થઈને ઊભી છે. સ્ટાર્સ પીએમ રિલીફ ફંડમાં દાન આપી રહ્યાં છે. કપિલ શર્માથી લઈને ઘણાં સ્ટાર્સે પૈસા દાનમાં આપ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ