સલાહ / કૃષિ કાયદા મુદ્દે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું 'સરકાર તરફથી આ લોકોએ ખેડૂતો સાથે વાતચીત કરવી જોઈએ'

pm-rajnath-gadkari-should-hold-talks-with-farmers-organizations-says-sharad-pawar

શરદ પવારે કહ્યું કે સરકાર તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી જેવા વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાનોએ ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરવી જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ