નવી દિલ્હી / ગાંધીજીની પૂણ્યતિથિઃ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ આપી બાપૂને શ્રદ્ધાંજલિ, કર્યું નમન

PM pays homage to Mahatma Gandhi on his death anniversary

30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીજીની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પૂણ્યતિથિ મનાવી રહ્યાં છે. આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગાંધીજીના વિચાર આજે પણ એટલા જ શાશ્વત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ