આકરા પ્રહાર / રાહુલ ગાંધીનો પલટવારઃ MSP વગર બિહારનો ખેડૂત મુશ્કેલીમાં, હવે PM મોદીએ દેશને આ કુવામાં ધકેલ્યો

PM ne poore desh ko kuwe mein dhakel dia hai rahul gandhi congress leader

કોંગ્રેસ સાંસદ અને કૃષિ કાયદા સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ફરીથી ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ન્યૂયત્તમ સમર્થન મૂલ્ય (MNC) અને APMCએ બિહારના ખેડૂતોને ઘણા મુશ્કેલીમાં મુક્યાં છે અને હવે PM નરેન્દ્ર મોદી દેશને આ કુવામાં ધકેલી રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ