ચૂંટણી / મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NCPની પ્રશંસા કરી

PM Narendra Modis speech in Rajya Sabhas 250th session

મહારાષ્ટ્રમાં સરકારના ગઠનને લઈને હજુ પણ ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે એનસીપી-કોંગ્રેસ અને શિવસેનાએ મળીને એક કાર્યક્રમ બનાવ્યો. જોકે, હવે તેના પર પણ ગ્રહણ લાગતો દેખાઈ રહ્યો છે. સંસદનું શિયાળું સત્રમાં નરેન્દ્ર મોદીએ શરદ પવારની NCP પાર્ટીની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં વિરોધ પ્રદર્શન માટે સૂત્રોચ્ચાર કરી રહેલાં બીજેપી સહિતના તમામ રાજકીય પક્ષોને બીજેડી જનતા દળ (BJD) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પાસેથી સીટ પર જ બેસીને વિરોધ કઈ રીતે કરી શકાય તેની શીખ લેવાની સલાહ આપી. મોદીએ કહ્યું, ખુરશીની સમક્ષ આવ્યા વિના પણ રાજકીય વિકાસ કરી શકાય છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ