સુરક્ષામાં ચૂક? / PM મોદીની રેલીમાં VVIP એરિયામાં ઘૂસવા યુવકના પ્રયાસ, બનાવ્યું નકલી NSG કાર્ડ

PM Narendra Modi's security suffered a major breach

શું PM નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત દરમિયાન કોઈ મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું? જે સ્થળે PM મોદીની સભા યોજાઈ હતી, ત્યાંથી બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી એક પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ