ગાંધીનગર / VIDEO: PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ 99 વર્ષની વયે કર્યું મતદાન

PM Narendra Modi's mother Hiraba casts her vote at the age of 99

ગાંધીનગર ખાતે મનપાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે PM મોદીના માતા હીરાબાએ વાડીબાઈ વિદ્યાસંકુલ ખાતે મતદાન કરી મતદાન જાગૃતિ અંગે લોકોને સંદેશ આપ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ