પરંપરા / જય હો! મન કી બાતમાં PM મોદીએ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ 'મેળા'નો કર્યો ઉલ્લેખ, જાણો શું છે ઈતિહાસ અને મહત્વ

pm narendra modis mann ki baat madhavpur fair

પ્રધાનમંત્રી મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓ સાથે પોતાના વિચારો શેર કર્યા હતા. જેમાં તેમણે ગુજરાતના મેળાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ