સંબોધન / PM મોદીએ યુવા IPS અધિકારીઓને આપી સલાહ, પહેલા જ દિવસે સિંઘમ બનવાની જરૂર નથી

pm Narendra Modi's Advice To Young Ips Officers Do Not Try To Be Singham In Very First Day Of Your Job

આજે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી દીક્ષાંત પરેડમાં PM મોદીએ યુવા IPS અધિકારીઓ સાથે સંવાદ કર્યો અને તેમને કેટલીક સલાહ પણ આપી જ્યાં તેમણે સિંઘમ ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ