સંબોધન / UNમાં PM મોદીએ કહ્યું, ભારતે ક્યાં સુધી જોવી પડશે રાહ? કોરોનાની રસીને લઇને પણ આપ્યું મોટું નિવેદન

PM narendra modis address to the un general assembly

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સયંક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ના 75માં સત્રને સંબોધન કર્યું હતું. વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, 130 કરોડથી વધુ લોકો તરફથી તમામ સભ્ય દેશનો ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ