કાર્યક્રમ / બદલાશે સંસદભવનની તસવીર, PM મોદી આજે રાખશે નવી પાર્લામેન્ટની આધારશિલા

pm narendra modi will lay  the foundation stone of new parliament building on 10th december

PM મોદી આજે એટલે કે 10 ડિસેમ્બર અને ગુરુવારે બપોરે 1 વાગે નવા સંસદ ભવનના નિર્માણને માટે આધારશિલા રાખશે. બ્રિટિશ કાળમાં બનેલા હાલના સંસદ ભનની પાસે નવું સંસદ ભવન બનવા જઈ રહ્યું છે. દૂરદર્શન અને લોકસભા ટીવી આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરશે. સંસદ ભવનના શિલાન્યાસ સમારોહમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના સંદેશ વંચાશે. PM મોદી સભાને સંબોધિત કરશે અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ પોતાનું સંબોધન આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ