પાણી પહેલા પાળ / દેશમાં કોરોના વધતા PM મોદી એક્શનમાં, આવતીકાલે બપોરે 12 વાગે કરશે આ મોટું કામ

PM Narendra Modi will interact with state Chief Ministers tomorrow, on 27th April, to review the #COVID19 situation.

આવતીકાલ એટલે કે 27 એપ્રિલના બપોરના 12 વાગ્યે પીએમ મોદી બધા રાજ્યોના સીએમ સાથે કોરોના મુદ્દે ચર્ચા કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ