ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

પ્રવાસ / PM મોદી જન્મદિવસ ઉજવશે ગુજરાતમાં, માતા હિરાબાના આશિર્વાદ લઇને કરશે આ કામ

PM Narendra Modi will come to Gujarat on 16 September

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો 70મો જન્મ દિવસ મનાવવા માટે ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ સોમવારે રાત્રે 11 કલાકે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે આવી પહોંચશે. જ્યાં તેમનું રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ