દિલ્હી / 'એક રાષ્ટ્ર એક ચૂંટણી' મુદ્દે PM મોદીએ બોલાવી સર્વદળીય બેઠક, આ નેતા નહીં રહે હાજર

PM Narendra Modi Will Chair Meeting Of Heads Of Various Political Parties Of Parliament

આજે પ્રધાનમંત્રી મોદીએ બોલાવી સર્વદળીય બેઠક બોલાવી છે. મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રીએ બેઠક બોલાવી છે. બેઠકમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી મુદ્દે ચર્ચા થઈ શકે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ