યોજના / હવે મોદી સરકાર ગામડાંઓમાં ઘેર-ઘેર સુધી પહોંચાડશે આ સુવિધા

PM Narendra Modi wants to make piped water drive as big as swachh bharat

સૌભાગ્ય યોજના અંતર્ગત મોદી સરકારે દેશનાં દરેક ઘરમાં વિજલી પહોંચાડવાનાં પોતાનાં લક્ષ્યને લગભગ હાંસલ કરી દીધેલ છે. જો કે હવે ઘર સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાનું અભિયાન આસાન નથી. નીતિ આયોગની મીટિંગમાં શનિવારનાં રોજ પીએમ મોદીએ કેન્દ્ર સરકારનો એજન્ડો રજૂ કરતા કહ્યું કે, અમારું મુખ્ય લક્ષ્ય સાથે મળીને જળ સાથે જોડાયેલ મુદ્દાઓને હલ કરવાનું છે. આ કામ જળ શક્તિ મંત્રાલય તરફથી કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ