હુંકાર / પશ્ચિમ બંગાળમાં PM મોદીએ LAC અને LoC મુદ્દે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

pm narendra modi visits netaji bhavan in kolkata

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર દેશભરમાં કાર્યક્રમો યોજાયા હતા. બંગાળમાં પીએમ મોદી કેન્દ્ર સરકારના પરાક્રમ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કોલકાતા પહોંચ્યા પછી વડા પ્રધાન સૌ પ્રથમ નેતાજી ભવનની મુલાકાત લીધી હતી. વડા પ્રધાન ત્યાં લગભગ 15 મિનિટ રોકાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ