પ્રવાસ / PM મોદીએ કોલંબોના ચર્ચમાં ઇસ્ટર બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલી આપી

PM Narendra Modi To Visit Sri Lanka

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇસ્ટર પરના અવસર પર શ્રીલંકામાં જે ચર્ચમાં આતંકી હુમલો થયો હતો ત્યાંની મુલાકાત લીધી. પીએમ મોદીએ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલી આપી. પીએમ નરેન્દ્ર મોદી પોતાના વિદેશ પ્રવાસના બીજા દિવસે માલદીવથી શ્રીલંકા પહોંચ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ