વાતચીત / ઈરાન-USમાં યુદ્ધના ભણકારા વચ્ચે PM મોદીએ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત, થઈ આ મુદ્દે ચર્ચાઓ

 pm narendra modi us president donal trump talk america india relation

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. એવામાં પીએમ મોદીની ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ફોન પર વાતચીત થઈ છે. પ્રધાનમંત્રી મોદીએ નવા વર્ષની શુભેચ્છા આપી છે અને આ સાથે જ બન્ને દેશો વચ્ચે સહયોગ વધારવા અંગે ફોન પર થઈ ચર્ચા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x