સંબોધન / બહેરીનમાં PM મોદી બોલ્યાં, આપણો સંબંધ સરકારોનો નહીં પરંતુ સંસ્કારોનો છે

pm narendra modi uae abu dhabi bahrain order of zayed bilateral regional issues

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ત્રણ દેશોના પ્રવાસના બે ચરણ પૂર્ણ કર્યા બાદ શનિવારે યૂએઇથી બહેરીન પહોંચ્યા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. નરેન્દ્ર મોદી બહેરીન જવા વાળા પહેલા ભારતીય વડાપ્રધાન છે. એમણે બહેરીનના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ