આકરા પ્રહાર / "એ કાળા દિવસોને ક્યારેય નહીં ભૂલીએ" ઈમરજન્સીની વરસી પર PM મોદીએ ટ્વીટ કરી કોંગ્રેસ પર સાધ્યું નિશાન

PM Narendra Modi tweet on emergency says will not forget those black days

પ્રધાનમંત્રીએ કહ્યું કે ઈમરજન્સીના એ કાળા દિવસોને ક્યારેય ભુલી નહીં શકાય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ