રામજન્મભૂમિ વિવાદ / અયોધ્યા ઐતિહાસિક ચુકાદાની આગલી રાત્રે PM મોદીએ દેશવાસીઓને કરી આ અપીલ

PM narendra modi tweet on Ayodhya verdict tomorrow

અયોધ્યા કેસ પર આજે સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોને શાંતિ અને સંપની અપીલ કરી છે. પીએમ એક બાદ એક ટ્વીટ કરી તમામ વર્ગના લોકો સાથે સદભાવના બનાવી રાખવાની અપીલ કરી છે. જણાવી દઇએ કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી 5 સદસ્યતા પીઠ સવારે 10 ચૂકાદા સંભળાવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ