મહારાષ્ટ્ર / કાશ્મીર મુદ્દા પર અમિત શાહે કહ્યું, અમેરિકાના રાષ્ટ્રપતિ હોય કે બીજા કોઇ, તેમાં હસ્તક્ષેપ ન કરે

PM Narendra Modi told Donald Trump not to interfere in Kashmir Amit Shah

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની મતદાન તારીખ નજીક આવતાની સાથે રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બુલઢાણામાં એક જનસભાને સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કાશ્મીર મુદ્દે અમેરિકા સહિત કોઇપણ દેશની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ