BIG NEWS / વિદેશ પ્રવાસનું શિડ્યૂલ: રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે યુરોપના પ્રવાસે જશે PM મોદી, 3 દેશના વડા સાથે કરશે મુલાકાત

 pm narendra modi to visit germany denmark and france

પ્રધાનમંત્રી મોદીનો 2022માં થનારો વિદેશ પ્રવાસનું શિડ્યૂલ આવી ગયું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી બેથી ચાર મે દરમિયાન યુરોપ પ્રવાસ પર રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ