મુલાકાત / UAEનું સર્વોચ્ચ સન્માન મળશે PM મોદીને, આગામી સપ્તાહે જશે આ દેશના પ્રવાસે

PM narendra Modi to visit Bahrain and UAE

આગામી સપ્તાહે પીએમ મોદી બેહરીન અને UAEના પ્રવાસે જશે. PM મોદીને UAEના સર્વોચ્ચ સન્માન ઝાયદ મેડલથી સન્માનિત કરવામાં આવશે. ઝાયદ મેડલ UAEનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. પીએમ મોદી બેહરીનના નેતાઓ સાથે મુલાકાત પણ કરશે અને ભારતીય સમુદાયના લોકોને સંબોધિત પણ કરશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ