સાંત્વના / દિવંગત અરૂણ જેટલીના ઘરે પહોંચી ભાવુક થયા PM મોદી, પરિવારને આપી સાંત્વના

PM Narendra Modi To Visit Arun JaitleyHome To Pay Condolences

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિવંગત નેતા અરૂણ જેટલીના નિવાસ સ્થાને પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવંગત નેતા અરૂણ જેટલીના પરિવારજનોને સાંત્વના પાઠવી. ઉલ્લેખનીય છે કે એઇમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અરૂણ જેટલીનું નિધન થયું હતું. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ