લાલ 'નિ'શાન

Chandrayaan-2 / ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા બેંગલુરુ

pm narendra modi to reach isro tonight

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચંદ્રયાન-2 ચંદ્ર સપાટી પર ઉતરવાની પ્રક્રિયા જોવા માટે મોડી રાતે 1 વાગ્યે બેંગલોર સ્થિત ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના મુખ્ય મથક પહોંચશે. આ સમય દરમિયાન, 70 વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હાજર રહેશે. નોંધનીય છે કે, પીએમ મોદી રાત્રે 9.15 વાગ્યે બેંગલુરુ પહોંચ્યા છે. જ્યાં તેમનું કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સ્વાગત કર્યું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ