ન્યૂયોર્ક / આજે થશે ટ્રંપના સૌથી મોટા 'દુશ્મન' સાથે PM મોદીની મુલાકાત

PM Narendra Modi to meet Iran President Hassan Rouhani today at New York

પીએમ મોદી ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીની સાથે આજે મુલાકાત કરશે. ન્યૂયોર્કમાં થનારી આ બેઠક ત્યારે થઈ રહી છે જ્યારે અમેરિકા અને ઈરાનની વચ્ચે તણાવની સ્થિતિ ચરમસીમાએ પહોંચી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ટ્રંપના સૌથી મોટા દુશ્મન છે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની.

બ્રેકિંગ ન્યૂઝ