વિજય દિવસ / વોર મેમોરિયલ પહોંચ્યા PM મોદી, વિજય મશાલ પ્રજ્વલિત કરીને 1971ના યુદ્ધના રણબાંકુરોને આપશે સલામી

pm narendra modi to light up swarnim vijay mashaal on 50th anniversary of indo pak war

16 ડિસેમ્બરને ભારતમાં વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પાકિસ્તાનની વિરુદ્ધમાં 1971માં ભારતને જીત મળી હતી અને એક દેશના રૂપમાં બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું. આજે આ દિવસના ઉપલક્ષમાં PM મોદી વોર મેમોરિયલ પહોંચી ચૂક્યા છે અને સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરશે અને આ મશાલને 1971 યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ લઈ જવાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ