આનંદો / દિવાળી સુધરશે! દેશભરમાં 75 હજાર યુવાઓને મળશે નોકરીની ભૅટ, PM મોદી 'મહા અભિયાન'નો કરાવશે પ્રારંભ

pm narendra modi to launch rozgar mela recruitment drive

દેશમાં આ દિવાળી રોજગારલક્ષી બનવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ધનતેરસના શુભ અવસર પર નોકરી અને રોજગારની ભેટ આપવાના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ