યોજના / ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહિત કરશે સરકાર, PM મોદી લોન્ચ કરશે આ નવું પ્લેટફોર્મ

Pm Narendra Modi To Launch Platform For Transparent Taxation

PM નરેન્દ્ર મોદી ઈમાનદાર ટેક્સ પેયર્સને માટે આજે સવારે 11 વાગે ટ્રાંસપરન્ટ ટેક્સેશન- ઓનરિંગ ધ ઓનેસ્ટ લોન્ચ કરશે. આ માટેની માહિતી PM મોદીએ પોતે ટ્વિટ કરીને આપી છે. તેઓએ કહ્યું કે તેનાથી કર વ્યવસ્થામાં સુધારો કરવા અને તેને સરળ બનાવવાના પ્રયાસોને વેગ મળશે. તેઓએ કહ્યું કે તેનાથી ઈમાનદાર કરદાતાઓને લાભ મળશે. તેમની મહેનતથી દેશની પ્રગતિને તાકાત મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ